ચાલતી પટ્ટી

"પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક,સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિત તથા વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ઉપયોગી બ્લોગ"

Wednesday, 26 September 2018

Download 67 ppt Slideshow for STD 6 to 8

Download 67 ppt Slideshow for STD 6 to 8 

ઘોરણ ૬ થી ૮ નાં વિર્ઘાર્થી અને શિક્ષકો માટે જુદા જુદા વિષયને લગતી ૬૭  પી.પી.ટી. ડાઉનલોડ કરો.
ઘોરણ ૬ થી ૮ :વિજ્ઞાન અને ટેકનોલોજી (૩૧ પી.પી.ટી.)
ઘોરણ ૬ થી ૮ :ગણિત  (૧૮  પી.પી.ટી.)
ઘોરણ ૬ થી ૮ :સામાજિક વિજ્ઞાન  (૬૭ પી.પી.ટી.)
                  67.   વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજદેશનું નામ અને રાજધાનીનું નામ 

              ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરો

Monday, 17 September 2018

સમર્થ ઓનલાઇન તાલીમ

*સમર્થ ઓનલાઇન તાલીમ*

💥👉🏻 *સમર્થ ઓનલાઇન તાલીમ માં પ્રોજેક્ટ કેવી રીતે સબમિટ કરવો ?*

અહીં ક્લિક કરો

💥👉🏻 *સમર્થ ઓનલાઇન તાલીમ માં પોસ્ટ સર્વે અને ફિડબેક કેવી રીતે કરવું?*

અહીં ક્લિક કરો

💥👉🏻 *સમર્થ ઓનલાઇન તાલીમ માં પ્રોજેક્ટ માં ફોટો અને વીડિયો કેવી રીતે અપલોડ કરવા?*

અહીં ક્લિક કરો

💥👉🏻 *સમર્થ ઓનલાઇન તાલીમ માં મોડ્યુલ વિશેની સંપૂર્ણ માહિતી જુઓ*

અહીં ક્લિક કરો

*Samarth online talim ma ragistration કેવી રીતે કરવું તેની સમજ આપતો વિડિયો જુઓ*👇🏻
અહીં ક્લિક કરો

*SAMARTH ONLINE TALIM ma  ઉદભવતા પ્રશ્નો ના જવાબ*

અહીં ક્લિક કરો

*SAMARTH ONLINE TALIM ma મોડ્યુલ વિશેની વિસ્તૃત માહિતી માટે નો વિડિયો જુઓ👇🏻*

અહીં ક્લિક કરો

Thursday, 30 August 2018

વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે..

વિજ્ઞાન મેળો
વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ ..
અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.
આ પીડીએફ ફાઈલના અભ્યાસથી આપને ઘણું માર્ગદર્શન મળી રહેશે ..

Tuesday, 7 August 2018

આજે સાંજે આપણા બંને નિયામક તથા સચિવ રાવ સાહેબે બાયસેગ મારફતે એક મિટિંગ કરેલ. જેમાં સચિવ સાહેબે ખુબજ પોઝીટીવ વાતો રજૂ કરેલ જેના મુખ્ય અંશ નીચે મુજબ હતા.

 આજે સાંજે આપણા બંને નિયામક તથા સચિવ રાવ સાહેબે બાયસેગ મારફતે એક મિટિંગ કરેલ. જેમાં સચિવ સાહેબે ખુબજ પોઝીટીવ વાતો રજૂ કરેલ જેના મુખ્ય અંશ નીચે મુજબ હતા.
➡X1 તથા X2 આંકડા જે રાજ્ય કક્ષાએ મળ્યા છે તે અને જિલ્લા લેવલે અલગ હોઇ કાલે બપોર 12 વાગ્યા સુધી માં જો કોઈ ભૂલ હોય અથવા સમજાવ્યા એ પ્રમાણે ફરીથી ગુણોત્સવ રિઝલ્ટ તપાસી  ફરીથી આપવા કહેલ.
➡આ મિશન જરૂર પડે સુધારા કરી શાળા સમય માં લંબાવવામાં આવશે.
➡સાહેબે કહેલ કે મને 100%કામ ન થાય તો ચાલશે પણ તેના કારણો રજૂ કરવા જેથી તેમને મેડિકલ ચેક અપ કરવું પડશે કે બીજી કોઈ જરૂરિયાત જરૂરી હશે એ મુજબ કામ કરીશું.પરંતુ ખોટા આંકડા ન આપવા જણાવેલ.
➡દરેક પ્રિય બાળક દીઠ  તમારી નોટબુક માં પેજ નામ લખીને ફાળવવા જેથી બાળક દીઠ થયેલ પ્રગતિ જાણી શકાય.
➡જાન્યુઆરી થી માર્ચ 2019 દરમિયાન ધોરણ 1 થી 3 સુધી આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે.
➡એ સિવાય ધોરણ 3 થી 5 માં પણ આ કાર્યક્રમ કરવામાં આવનાર છે.
➡બાળકો ને ક્યારેય બધા વચ્ચે ઉતારી ન પાડશો એવું એમને એક સ્કૂલ નું ઉદાહરણ આપી જણાવેલ.
➡આ મિશન એક ડેડ લાઈન વગર ની મેરેથોન છે કે જેની કોઈ જ અંતિમ રેખા નથી એવું જણાવેલ.
➡સાહેબે ઉદાહરણ આપેલ કે 3 રોટલી ખવડાવી ને ભૂખ મટાડી શકાય છે પરંતુ કુપોષણ દૂર નથી થતું.
 આમ આ પ્રકારની  સચિવ સાહેબે  સરસ પોઝીટીવ વાતો રજુ કરી મિશન સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ.

📌સ્માર્ટ વર્ક કરવાની રૂપરેખા આપવા માટે ટેલિકોન્ફરન્સ.*

ગણિતમાં M1...M5...એટલે કે
સંખ્યાજ્ઞાનથી......ભાગાકાર મુજબ કામ કરવું.
▪જેને જ્યાં તકલીફ હોય જયાંથી ના આવડતું હોય ત્યાંથી વ્યક્તિગત આગળ શીખવવાનું કામ કરવું. સામુહિક બધાને એક સરખું એકબાજુથી કરાવવું નહી.
▪વિદ્યાર્થીઓને કંટાળાજનક બને નહિ તે ધ્યાન આપવું...સ્માર્ટ વર્ક કરવું.
▪ધોરણ 1 અને 2 માં ઉપચારાત્મક કાર્ય કરાવવાનું નથી પણ રેગ્યુલર કામ કરવું.
▪2016-17 નું વાંચન લેખન અને ગણનનું મોડ્યુલ હોવું જોઈએ.
▪ડાયરી નિભાવવી...દરેક વિદ્યાર્થી ક્યાં છે તેની માહિતી રાખવી અને નિભાવવી.
▪પ્રિયબળકોનો જ ડાયરીમાં ઉલ્લેખ કરવો. બધા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવો નહી.
▪વિદ્યાર્થીઓમાં તને આવડે જ છે તેમ પ્રોત્સાહિત કરી આત્મવિશ્વાસ કેળવવો.
▪અનુલેખન કરાવવાનું નથી.
▪બધા વિદ્યાર્થીઓ સાથે બેસાડવા નહિ..બધા ધોરણ ભેગા કરવા નહી.
▪જોડાક્ષરની પ્રેકટીસ કરાવવી. અને કરેક્શન કરાવવું.
*📌ધોરણ 6 , 7 અને 8 ના બાળકોને કક્કો અને બારક્ષરી કરાવવાની નથી.*
*📌આખે આખી બારક્ષરી લખાવવાની નથી.*
▪બિનઅધિકૃત સાહિત્ય જેમ કે દેશીહિસાબ વગેરે વાપરવાના નથી.
▪વારંવાર એક ને એક વસ્તુ ના લખાવો.
▪વાંચન લેખન અને ગણન વારા ફરતી કરાવો જેથી બાળકને કંટાળો ના આવે.
▪ડેટા : X1 અને X2 ડેટાની સમજ કેળવવી : X1 માં જે બાળકો આપવામાં આવ્યા હતા તે પત્રક X2 માં લેવાના નથી. જો X1 માં છે તે સિવાયના વર્ગના જે બાળકો 5 ગુણ કરાતા ઓછા આપવાને યોગ્ય લાગે તે જ X2 માં લેવા. એટલે કે X1 અને X2 બંને મળીને કુલ પ્રિય બાળકો થાય.
▪CRC એ ફરીથી પરીક્ષા લેવી આવતી કાલે 12 વાગ્યા પહેલા ડેટા તૈયાર કરવા.
▪દરેક વિદ્યાર્થિની અલગ નોટ બનાવી તપાસણી કાર્ય કરવું અને ક્ષતિઓનો સુધારો કરાવવો.
▪ટ અને ડ તથા ઠ અને ઢ નો ભેદ સમજાવવો.
▪પ્રિય બાળકોનું અલગ રજીસ્ટર નિભાવવાનું છે અને અનિયમિત બાળકો માટે એસ.એમ.સી. વગેરેના સાહિયોગથી વાલીસંપર્ક કરી તેને નિયમિત કરવું.
▪પ્રિય બાળક રજીસ્ટરમાં દરેક બાળકના બે બે પાન રાખી દરેક બાળકને ક્યાં તકલીફ છે, ક્યાં ઉણપ છે તે નોંધવાનું છે. ઉણપના કારણો નોંધી અને તે માટે લીધેલા પગલાં નોંધવાના છે.
▪દરેક બાળકનું ટ્રેકિંગ થયેલું હોવું જોઈએ
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

tet tat htat calculater


COUNT TET-1 TET-2 , TAT & HTAT MERIT EASILY

Gradu,B.Ed 4yr Elementary
Degree Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00

Degree Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
00.00

Degree Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00

Gradu,B.Ed 4yr Elementary
Degree Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00

Degree Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
00.00

Degree Marks/Per. Merit
: 00.00
: 00.00
: 00.00
: 00.00
: 00.00
00.00

My Blog List

Related Posts Plugin for WordPress, Blogger...

GIVE REVIEWS ABOUT MY BLOG CLICK ON IMAGE